ગળથૂથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળથૂથી

સ્ત્રીલિંગ

  • 1

    ગળથૂથી; તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ.

મૂળ

ગલ (सं. गुल-ગોળ)+થૂથી (થૂથો) =પૂમડું જુઓ 'ગલથૂથી'