ગળાબૂડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળાબૂડ

વિશેષણ

  • 1

    ગળું બૂડે એવું; ગળચિયું.

મૂળ

ગળું+બૂડ (બૂડવું)