ગળામાં જોતરું વળગાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળામાં જોતરું વળગાડવું

  • 1

    જંજાળમાં નાખવું; પીડા વળગાડવી.

  • 2

    પરણાવીને દુનિયાદારીની માથાકૂટમાં નાખવું.