ગળિયારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળિયારો

પુંલિંગ

  • 1

    ગળીથી કપડાં સૂતર વગેરે રંગનારો.

મૂળ

ગળી+કાર ( सं.)