ગળિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળિયો

પુંલિંગ

  • 1

    કાંટાનો ભારો.

  • 2

    ['ગોળો' ઉપરથી] માટીનો પિંડો.

  • 3

    અફીણની ગોળી.