ગળે ઘાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગળે ઘાલવું

  • 1

    પોતાના ઉપયોગમાં લેવું. ઉદા૰ મારે શું ગળે ઘાલવું છે?.

  • 2

    ગળે વળગાડવું; જવાબદારી ઓઢાડવી.

મૂળ

કટાક્ષમાં