ગુજરાતી

માં ગળું બંધાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગળું બંધાવું1ગળે બંધાવું2

ગળું બંધાવું1

 • 1

  ગળું રૂંધાવું.

 • 2

  મુસીબત થવી.

ગુજરાતી

માં ગળું બંધાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગળું બંધાવું1ગળે બંધાવું2

ગળે બંધાવું2

 • 1

  વળગવું.

 • 2

  ગળે નંખાવું; માથે આવવું.