ગવર્નર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગવર્નર

પુંલિંગ

  • 1

    ઇલાકાનો વડો હાકેમ.

  • 2

    સાઇકલનો હાથો.

  • 3

    યંત્ર (જેમ કે, એંજિનમાં વરાળ)નું નિયમન કરતી કળ કે તેનો ભાગ.

મૂળ

इं.