ગવરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગવરી

સ્ત્રીલિંગ

  • 1

    ગાય.

વિશેષણ સ્ત્રીલિંગ

  • 1

    ગૌરી; ધોળી ને સહેજ લાલ ધાબાવાળી (ગાય).