ગવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ગાવું'નું કર્મણિ.

  • 2

    લાક્ષણિક નિંદાવું; ફજેત થવું.

મૂળ

જુઓ ગાવું