ગૂસૈણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂસૈણું

નપુંસક લિંગ

  • 1

    ગૂ ઉસરડવાનું સાધન (ઠીકરું, પતરું ઇ૰).

મૂળ

ગૂ+વાળણું (વાળવું),+સૈણું (ઉસરડવું)