ગાંગેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંગેય

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગંગાના પુત્ર-ભીષ્મ.

મૂળ

सं.

ગાંગ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંગ્ય

વિશેષણ

  • 1

    ગંગાને લગતું.

મૂળ

सं.