ગાંજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંજો

પુંલિંગ

  • 1

    એક છોડ અથવા તેની કળી (તેને ચલમમાં પીવાથી નશો ચડે છે.) (ગાંજો પીવો, ગાંજો ફૂંકવો).

મૂળ

सं., प्रा. गझ्ज

ગાંજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંજો

પુંલિંગ

  • 1

    બાંધો; કદ. ઉદા૰ 'એનો ગાંજો નાનો છે'.

મૂળ

સર૰ म.