ગાઝ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાઝ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    ગાજ; રેશમ, સુતર કે તારની એક જાળીદાર કે પાતળા પોતની બનાવટ.

મૂળ

इं. गोझ