ગાંઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંઠવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મણકા કે એવી વેહવાળી વસ્તુને દોરામાં પરોવી ગાંઠવાળી એકબીજા સાથે ગૂંથવું.

 • 2

  દોરી, તાર વગેરેને એકબીજા સાથે ગાંઠ વાળીને બાંધવું.

 • 3

  તાબે રહી હુકમ માનવો; બદવું.

 • 4

  ગાંઠે કરવું; મેળવવું.

 • 5

  ગાંઠ વાળવી; નક્કી કરવું.

મૂળ

सं. ग्रंथ, प्रा. गंठ

ગાઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાઠવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઠગાવું; છેતરાવું.

મૂળ

'ગાઠું' પરથી?