ગાંઠ પડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંઠ પડવી

 • 1

  આંટીવાળો બંધ પડવો (દોર-દોરીમાં).

 • 2

  ગંઠાઈ જવું.

 • 3

  મૈત્રી બંધાવી.

 • 4

  વૈર બંધાવું.