ગાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાદી

સ્ત્રીલિંગ

  • 1

    બેસવાના માપનું નાનું ગાદલું.

  • 2

    લાક્ષણિક શેઠ કે મોટા માણસ કે મહંત ઇ૰નું આસન કે પદ.

  • 3

    રાજાનું તખ્ત; સિંહાસન.

મૂળ

સર૰ हिं. गद्दी; म