ગાંધર્વલગ્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંધર્વલગ્ન

નપુંસક લિંગ

  • 1

    વિવાહનો એક પ્રકાર, જેમાં વર-કન્યા પોતાની મેળે છાની રીતે પરણે છે.