ગામગરાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગામગરાસ

પુંલિંગ

  • 1

    રાજાએ બક્ષિસ આપેલી જમીન.

  • 2

    ગામ કે જમીનની આવકરૂપી આજીવિકા.

  • 3

    ગામ કે ગરાસ; માલમિલકત.