ગામદેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગામદેવી

સ્ત્રીલિંગ

  • 1

    ગ્રામદેવતા; ગામનું રક્ષણ કરનાર દેવતા.

  • 2

    ગામની ઈષ્ટ દેવતા.