ગુજરાતી માં ગારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગાર1ગાર2

ગાર1

સ્ત્રીલિંગ

  • 1

    લીંપવા માટે બનાવેલો છાણમાટીનો ગારો.

ગુજરાતી માં ગારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગાર1ગાર2

ગાર2

વિશેષણ

  • 1

    (પ્રાયઃ 'ઠંડું' સાથે) ઘણું ઠંડું (ઠંડુંગાર).

મૂળ

म.