ગાલીચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાલીચો

પુંલિંગ

  • 1

    ઊનનું એક જાતનું પાથરણું.

મૂળ

फा.