ગાળણપત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાળણપત્ર

નપુંસક લિંગ

રશાયણવિજ્ઞાન
  • 1

    રશાયણવિજ્ઞાન
    ગાળવા માટે કામમાં લેવાતો ખાસ કાગળ; 'ફિલ્ટર પેપર'.