ગાળણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાળણી

સ્ત્રીલિંગ

  • 1

    (ખનિજ તેલ ઇ૰) ચોખ્ખું કરવું-ગાળવુ તે કે તેનું કારખાનું; 'રિફાઇનરી'.