ગાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાળિયું

નપુંસક લિંગ

 • 1

  ઢોરને બાંધવાનું ગાળાવાળું દોરડું.

 • 2

  લાક્ષણિક કામનો બોજો; જવાબદારી.

 • 3

  ગળણી.

 • 4

  ગાળ; ગાળતાં નીકળેલો કચરો (ગાળિયું કાઢવું).

મૂળ

જુઓ ગાળો