ગિટકીડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગિટકીડી

સ્ત્રીલિંગ

  • 1

    સ્વરોને જલદી જલદી ઉચ્ચારાતાં ઊપજતો અલંકાર.

મૂળ

રવાનુકારી? हिं. गिटकिरी; म. गिटकडी