ગિદરડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગિદરડું

નપુંસક લિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ઘેટાનું બચ્ચું.

મૂળ

दे. गड्डरी, सं. गड्डर પરથી?