ગિરદેશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગિરદેશી

સ્ત્રીલિંગ

  • 1

    ફેરફાર; ક્રાંતિ.

  • 2

    બલિહારી.

મૂળ

फा. गर्दिश