ગુજરાતી માં ગિરમીટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગિરમીટ1ગિરમીટ2

ગિરમીટ1

સ્ત્રીલિંગ

  • 1

    હિંદ બહાર મજૂરી માટે લઈ જવાતા મજૂરો પાસે કરાવી લેવાતું કરારપત્ર.

મૂળ

इं. एग्रीमेन्ट

ગુજરાતી માં ગિરમીટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગિરમીટ1ગિરમીટ2

ગિરમીટ2

નપુંસક લિંગ

  • 1

    છેદ પાડવાનું એક ઓજાર; શારડી.

મૂળ

इं. गिम्लेट