ગીતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગીતા

સ્ત્રીલિંગ

  • 1

    કેટલાક ધાર્મિક પદ્યગ્રંથોને આપવામાં આવેલું નામ. ઉદા૰ 'શિવગીતા', 'રામગીતા', ભગવદ્ગીતા'. પરંતુ ખાસ કરીને તે નામથી ભગવદ્ગીતા જ ઓળખાય છે.

મૂળ

सं.