ગીની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગીની

સ્ત્રીલિંગ

  • 1

    'ગિની'; સોનાનો એક (બ્રિટિશ) સિક્કો.

પુંલિંગ

  • 1

    'ગિની'; સોનાનો એક (બ્રિટિશ) સિક્કો.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પશ્ચિમ આફ્રિકાનો (કિનારાનો) એક દેશ.