ગુજરાતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુજરાતી

વિશેષણ

  • 1

    ગુજરાતનું,-ને લગતું.

સ્ત્રીલિંગ

  • 1

    ગુજરાતી ભાષા.

પુંલિંગ

  • 1

    ગુજરાતનો રહેવાસી.

ગૂજરાતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂજરાતી

વિશેષણ

  • 1

    ગુજરાતનું,-ને લગતું.

મૂળ

सं. गुर्जरत्रा

સ્ત્રીલિંગ

  • 1

    ગુજરાતી ભાષા.

પુંલિંગ

  • 1

    ગુજરાતનો રહેવાસી.