ગૉથિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૉથિક

સ્ત્રીલિંગ

  • 1

    પ્રાચીન ગૉથ લોકની ભાષા.

મૂળ

इं.

વિશેષણ

  • 1

    (પશ્ચિમ યુરોપની ) અમુક શિલ્પ-સ્થાપત્ય કળાનું કે તેને લગતું.

  • 2

    ગૉથ લોક કે તેમની ભાષાને લગતું.