ગોકીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોકીલ

નપુંસક લિંગ

  • 1

    ગોકિલ; હળ.

  • 2

    ખેતરમાં ઢેફાં ભાગવાનું મુસળ.