ગોટાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોટાળો

પુંલિંગ

  • 1

    અવ્યવસ્થા; છબરડો.

  • 2

    ગૂંચવણ.

  • 3

    (હિસાબ કે પૈસાની બાબતમાં) ગરબડ કે ઘાલમેલ યા અફરાતફરી.