ગુજરાતી માં ગોઠની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગોઠ1ગોઠ2

ગોઠ1

સ્ત્રીલિંગ

 • 1

  છાની-અંતરની વાતચીત; ગુંજ.

 • 2

  મિજબાની; ઉજાણી.

 • 3

  મશ્કરી; ટોળ.

 • 4

  મિત્રતા.

 • 5

  ભેટ (ખાસ કરીને હોળીના દિવસોમાં ગુલાલ ઇ૰ છાંટનારને અપાતી).

મૂળ

सं. गोष्ठि; प्रा. गोट्ठि

ગુજરાતી માં ગોઠની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગોઠ1ગોઠ2

ગોઠ2

નપુંસક લિંગ

 • 1

  ગામડું.

મૂળ

सं. गोष्ठ