ગોઠવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોઠવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વ્યવસ્થિત બંધબેસતું મૂકવું કે કરવું.

  • 2

    નોકરીમાં કે કામધંધામાં રાખવું-રખાવવું.