ગોઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોઠો

પુંલિંગ

  • 1

    ઢોર બાંધવાનું સ્થળ.

  • 2

    પક્ષીનો માળો.

  • 3

    ['ગોઠવું' પરથી] જંપ; નિરાંત.

મૂળ

सं. गोष्ठ, प्रा गोट्ठ