ગુજરાતી માં ગોડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગોડ1ગોડ2

ગોંડ1

પુંલિંગ

 • 1

  વિંધ્ય પ્રાંતની એક રાની પરજની જાતનો માણસ.

મૂળ

सं.; दे. गोंड=જંગલ

ગુજરાતી માં ગોડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગોડ1ગોડ2

ગોડે2

અવ્યય

 • 1

  પેઠે; જેમ.

 • 2

  કાઠિયાવાડી -ની સાથે, સોબતમાં.

ગુજરાતી માં ગોડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગોડ1ગોડ2

ગોડ

નપુંસક લિંગ

 • 1

  શરીર ઉપર થતી ગાંઠ; ઢીમણું.

મૂળ

सं. गड; गंड

ગુજરાતી માં ગોડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગોડ1ગોડ2

ગોડ

સ્ત્રીલિંગ

 • 1

  ગોડવું-ખોદવું તે.