ગોતમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોતમ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક ઋષિ; અહલ્યાના પતિ.

  • 2

    ન્યાયદર્શનના સંસ્થાપક ઋષિ.

મૂળ

सं.