ગુજરાતી

માં ગોદડની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગોદડ1ગોદડું2

ગોદડ1

વિશેષણ

  • 1

    ખડબચડું.

  • 2

    ગોસાંઈઓની એક જાતનું.

મૂળ

સર૰ म.; 'ગોદડું' ઉપરથી

ગુજરાતી

માં ગોદડની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગોદડ1ગોદડું2

ગોદડું2

નપુંસક લિંગ

  • 1

    રૂ ભરીને કરાતું મોટું ઓઢણ કે પાથરણું.

મૂળ

दे.गड्ढं, સર૰ म. गोदडी, हिं. गुदडी