ગોદાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોદાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ગોદવું'નું પ્રેરક.

  • 2

    ખોદો મારવો.

  • 3

    લાક્ષણિક ટોકીને જાગ્રત કે સતેજ કરવું.