ગુજરાતી

માં ગોદોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગોદો1ગોંદો2

ગોદો1

પુંલિંગ

 • 1

  ગોદાવે-ખૂંચે યા ભોંકાય એવું ઊપસેલું તે.

 • 2

  મુક્કો; ઠોંસો.

 • 3

  લાક્ષણિક ધક્કો; ખોટ; નુકસાન.

ગુજરાતી

માં ગોદોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગોદો1ગોંદો2

ગોંદો2

પુંલિંગ

 • 1

  ગૂંદો-રસોઈની બધી વાનીઓનો ખીચડો.

મૂળ

'ગૂંદવું' ઉપરથી