ગોંધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોંધવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બંધ જગામાં પૂરવું; કેદ કરવું.