ગોધો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોધો

પુંલિંગ

  • 1

    સાંઢ; આખલો; ખસ્સી નહિ કરેલો બળદ.

મૂળ

सं. गो +धव