ગોપનીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોપનીય

વિશેષણ

  • 1

    ગોપ્ય; ગુપ્ત રાખવા યોગ્ય.

મૂળ

सं.