ગોમુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોમુખ

નપુંસક લિંગ

  • 1

    ગાયનું મોઢું (ખાસ કરીને પથ્થર વગેરેમાંથી બનાવેલું).

  • 2

    એક જાતનું નગારું.

મૂળ

सं.