ગોમટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોમટો

પુંલિંગ

  • 1

    વણાટમાં જોગ પાડવા કરાતી રચના; રાચ.

મૂળ

સર૰ म. गोमटा