ગુજરાતી

માં ગોરપદુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગોરપદું1ગોરપદું2

ગોરપદું1

નપુંસક લિંગ

  • 1

    યજમાનવૃત્તિ; ગોરનું કામ.

ગુજરાતી

માં ગોરપદુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગોરપદું1ગોરપદું2

ગોરપદું2

નપુંસક લિંગ

  • 1

    ગોર[ગો]; યજમાનવૃત્તિ; ગોરનું કામ.

મૂળ

सं. गुरु+पद