ગોરંભાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોરંભાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઘનઘોર થવું (વાદળાંથી આકાશનું).

  • 2

    ધુમાવું.

  • 3

    સૂઝ ન પડવાથી ગૂંચવાવું.

મૂળ

सं. घोर+भाव